________________ (87) બ્રાહ્મણે સર્વ અદૃશ્ય થઈ ગયું અને તેણે પિતાના મહેલમાં પોતાની પ્રિયા રત્નાવતી સ થે સિંહાસન ઉપર બેઠેલા પિતાને જોયો. તે વખતે રાજાના મસ્તક ઉપર પુષ્પવૃષ્ટિ કરી પ્રત્યક્ષ થઈને ચલાયમાન કુંડળ વાળે કઈ દેવ બે -" હે રાજા, મને એળો છો ? ' રાજા–“તમે દેવ છો?” પિતાના રૂપને બદલીને તે - હવે મને ઓળખે ? ) રાજા–“ તું અતિસાગર મંત્રી છે; પણ મૃત મનુષ્ય ઈ પણ જીવતા થતા નથી, માટે આ શું ? " દેવ સાંભળે, હું આપને મંત્રી મતિસાગર સમાધિથી મૃત્યુ પામી પાંચ બ્રહ્મદેવલોકમાં દેવ થયો છું.” અંતહૂર્તમાં પર્યાતિઓ પૂરી કરીને તરૂણ મનુષ્યની જે થયે. પછી તે દેવ શયામાંથી ઉઠો અને દેવ દેવીઆથી સ્તવાતા થકા તેણે અભિષેકાદિ સભામાં પોતાને યોગ્ય બધાં કાર્યો કર્યા. પછી સિદ્ધાયતનમાં જઈને જિનેશ્વર ભગવાનની પૂજા કરી. - આહાવીર સ્વામીએ રત્નશેખરની આટલી કથા કહી, . - એટલે ગોતમ સ્વામીએ પૂછયું—“ તેણે જિનેશ્વર ભગ વાનની પૂજા કેવી રીતે કરી? * 1. દેવતાઓ તેવીજ રીતે જન્મે છે. એક શયામાંથી અંતમાં - તેંમાં બેઠા થાય છે. તેઓની ગર્ભવડે ઉત્પત્તિ નથી. 2. જુઓ કથાની શરુઆત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust