________________ - સૈઓ બોલ્યા “હા, તે આગળ ચાલી જાય છે અને તેના ઉપરથી ઉતરીને એક મનુષ્યનું જુગળ એક વૃક્ષ નીચે હાલાપ કરે છે. જે તેનું કામ હેય તો ઉતાવળે જાએ, 9 આ વાત સાંભળી લજથી પેતાનું મસ્તક નીચે કરી ( નીચું જોઈ ) રાજા ચિંતવવા લાગ્યા અહા ! સ્ત્રીચરિત્ર અતિ ગહન છે.” કહ્યું છે કે * જે નિર્મળ બુદ્ધિવાળા મનુષ્ય ક્ષણમાત્રમાં સર્વ શાને જાણવાને સમર્થ હોય છે, તેમાં પણ સ્ત્રી ચરિત્રને જાણવાને કદાપિ સમર્થ થઈ શકતા નથી. જે જિન વચનને જાણે છે, તથા વિવિધ પ્રકારનાં ધર્મકૃત્ય કરે છે, તે પણ વિષયમાં આસક્ત થયા સતા લજજાને અને ધર્મને બંનેને . ત્યજી દે છે. = તથાપિ તે દુર્ગતિમાં ન જાય એટલા માટે ' હું જઇને તેને પ્રતિબંધ પમાડે કહ્યું છે કે___जो अन्नं पावरयं, पडिवाहइ सुध्ध धम्मबुद्धीए / તરહ શુજ વોટ્ટિામો, તુજો દુન્ના ઘરમમિ ! . જે પ્રાણી શુદ્ધ ધર્મબુદ્ધિથી બીજા પાપાસક્ત પ્રાણીને પ્રતિબંધ પમાડે છે તેને પરભવમાં સમ્યકત્વને લાભ સુલભ થાય છે, 22 પર આ પ્રકારે ચિંતવન કરીને રાજા જે આગળ ચાલવા તત્પર થાય છે, તેવામાં નથી અરણ્ય કે નથી 1. સ્ત્રી પુરુષ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust