________________ . . રાજા : પન્ન થાતુ હું ચાતુ, પાનુ કાળા કિયાન્વિના . - ' સામગ્રë ઘહિ, જાનૈવ ચાલુ છે . ' કે << ધન જાઓ, ગૃહ જાઓ અને પ્રિયા સાથે પ્રાણ પણું જાઓ, પણ અભિગ્રહ કરેલ પર્વ દિવસ કદિ પણ ન જાએ. અર્થાત પર્વ નિયમનો ભંગ ન થાઓ.” ' કહ્યું છે કે “પર્વ સંબંધી નિયમોને ગ્રહણ કરીને જે પ્રાણ પ્રમાદના દાવતે ભાંગે છે, તે સહસ્ત્ર પ્રકારનાં દુ:ખોથી ભરેલા તિર્થપણાને અનેક પ્રકારે પામે છે.” - રાજાનાં વચને સાંભળી પેલા કીજ અને અન્ય વા લાગ્યા - - કમ્મહ કિમે ન છૂટીયે, જુઓ વડે વિદ; પાણહ ઘરે પાણી વહે, હે હે નૃપ હરિચંદ, 88 કરેલાં કર્મથી કોઈ પ્રકારે છુટાતું નથી. જુઓt કેવું વિપરિતપણું છે કે ચંડળને ઘરે હરિચંદ રાજા પાણી - ભરે છે; આ ચેડા ખેદની વાત નથી. >> L. પછી તેઓએ રાજાને પૂછયું -“તમે કયાં જાઓ છો? . રાજાએ કહ્યું “એક કરભી'ની શોધમાં જાઉં છું, મે કઈ કરીને જતી દેખી છે? 9 1. ઉંટડી. P.P. Ac. Gunqatnasuri M.S. Jun Gun Aaradhak Trust