________________ (84) દિવને અવસર કેઇ વખત જતોજ નથી; તેવામાં મને ધ્યાહુને સમય થયો, એટલે સૂર્યના કિરણથી તપ્ત થયેલ રત્નશેખર બેલ્યો–સૂર્યના કિરણથી સ્પર્શ પામેલી છાયા હજજા પામીને પુરૂષના હતાગને સ્પર્શ થવાથી ભય . પાંમતી કુળવધૂઓ જેમ ઘરમાં પેસી જાય, તેમ ભેાંયમાં પેસે છે; ' પણ મારી પ્રિયા તેમ કરતી નથી. " આ પ્રમાણે વિચારતા ક્ષુધા તથા તૃષાથી દુઃખિત થયેલ રાજા ચાહો . જાય છે, તેવામાં જેના હાથમાં આમ્રફળ છે તે કોઈ હીજ તેની પાસે આવી બેલ્ય“ હે મહાપુરૂષ! તમે ઉપવાસ કર્યો હોય તેવા ક્ષુધાતુ જણાવ્યું છે, તેથી આ ફળ ખાઓ.” - રાજા–“હું પ્રત્યાખ્યાન વિના રહેતો નથી, તેથી તે ફળ ખાધા પછી મુખ શુદ્ધ કરવા માટે પાણી ન હોવાથી હું તે શી રીતે ખાઉં. ? રાજા આમ બોલે છે, તેવામાં જેના હાથમાં નીઝરણાના પાણીનું પાત્ર છે એ કે : બીજો બ્રાહ્મણ ત્યાં આવ્યો અને 1 પાણી પીએ " એમ નૃપને કહ્યું. . . . - રાજા–“હું સચિત્ત જળ કદાપિ પણ પીશ નહિ. - તે સાંભળી બંને બ્રીજ બેલ્યા- " ભૂખે, એમ કરવાથી - તે પ્રાણ ખાઇશ. 2) 1. સૂર્ય મધ્યાહે આકાશમાં વચ્ચે હોવાથી છાયા તદન ટુંકી થઈ જાય છે અને ભેયમાં પેસતી હેય તેમ લાગે છે, P.P. Ac. Gunratnasuri M.S.' Jur Gun Aaradhak Trust