________________ (83) વતિને વિષે આસક્ત થયા લાગે છે; પણ જે એ વાતને ખરે ૫-તો મળે છે તે સવારે હું કરૂં. તે જોજે, 25 અદ પ્રમાણે કહીને તે ચાલી ગઈ. રાજાએ સંસારની અસારતાને ભાવતાં રાત્રિ વ્યતીત - કરી. પ્રભાતે પ્રાતરાફિકૃોકરી, પિસહપારી આકાશમાં સૂર્યની જેમ રાજાએ રાજસભાને શાભાવી, તેવામાં અંત:- ' પુરમાં પાકાર થયો -- રાણી જાય છે, રાણી જાય છે.? તે સાંભળી સર્વ કે ઉચાં નેત્ર કરી જેવા લાગ્યા, એટલામાં રત્ન ને સુવર્ણથી ભરેલી રાતી સાંઢડી ઉપર કોઈ યુવાન્ પર પુરૂષના વામાંગે બેઠેલી અને “રાત્રે મારું કહ્યું ન કર્યું, તો હવે મારૂં કૃત્ય જુઓ એમ સજા પ્રત્યે કહેતી પણ રાજાની નજીકમાં થઇને નીકળી રાજા તે જોઈને મનમાં વિચારવા લાગ્યો- 9 અહેદ કૃત્રીમ સ્નેહ વાળી નારીને ધિક્કાર છે ? કે જેને ખરી રીતે કોઈ પણ વલ્લભ નથી. હવે આ રાણીનું મારે શું કામ છે? પરંતુ લેકમાં અપવાદ થશે;” એમ વિચારી : રાજા સૈન્ય સાથે તેની પછવાડે ચાલ્યા, આગળ ચાલતાં જુએ છે તે નજીક કે દૂર ન્ય, રાણી કે ઉટડી કઈ નજરે પડયું નહિ. તેવામાં રાજાને અશ્વ તરશે ધો, એટલે તે આગળ ચાલતાં હઠ કરવા લાગ્યું. રાજા સમીપમાં જળાશય જોઈ ઘોડા ઉપરથી ઉતરી તેને પાણી પાવા ગયે, પણ ઘોડે ત્યાંજ મરણ પામે. અહે ? P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust