SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ– અન્ય ધર્મ ની પ્રવૃત્તિથી તેના વાહિકમાં રહે સતે બાંધેલું પાપ જૈન ધર્મથી છુટે છે; પણ જેની ધર્મમાં રહીને તેના વેશમાં બાંધેલું પાપ નિચે જીલે. જેવું થાય છે. વળી બીજે દિવસે કરેલું પાપ પર્વને દિવસે છુટે છે; પણ પર્વને દિવસે કરેલું પાપ નિચે વજ્રલેપ સમાન થાય છે. " . રત્નાવતી–“હું તે સર્વ જાણું છું, પણ મદનના મહા જવરનું અવશપણું એજ મારા આવવામાં કારણ છે. કહ્યું છે કે* . &ાતા ગાતાવત્તાવવિશારદા ! ચારવાતિ નાજુ, કૃતઃ વંજુ વાવ તપ, જપ અને ધર્મ વિચારણા તે સર્વ ત્યાંસુધી જ ટકે છે કે જ્યાં સુધી અંગે માં કામાગ્નિ પ્રદીપ્ત થતો નથી. ? | તે વખતે રાજા વિચારે છે કે - “તે દશરથ રાજાના પુત્ર મંડળાધિપતિ ભરતને ધન્ય છે કે જે વિવિધ પ્રકારના રાસા'રિક વૈભવમાં રહ્યું તે પણ યુવતિઓથી ક્ષેભાયમાન શકે નહિં.” આ પ્રમાણે વિચારી રાજાએ કાર્ગ કરે. પછી કામ વિષયમાં શુદ્ધ (આસક્ત) થયેલી રાણીએ અનેક પ્રકારનાં વિરૂપ આચરણેથી રાજાને ક્ષેભ પમાંડવા માંડયો; પણ મેરૂ પર્વતની જે અચળ રાજા નિમેષ માત્ર પણ ક્ષેભાયમાન થશે નહિ, ત્યારે છેવટે તે બેલી––“હે * પ્રાશ, તમારું વૃત્તાંત જાણ્યું, નકી તમે બીજી કોઈ P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust.
SR No.036480
Book TitleRatnashekhar Ratnavati Katha
Original Sutra AuthorN/A
AuthorJinharshsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1904
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy