________________ immi - (81) .: હવે રત્નશેખર રાજ કલિંગ દેશમાં લશ્કર લઇ ચડાઈ કરવા ગયે હતું, તે ત્યાં જીત મેળવી તેજ દિવસે સયા સમયે સૈન્ય સહિત શહેરમાં આ દિવસે પૈધ થઈ શકેલ ન હોવાથી તેણે પોતાના અહે માં જઇને રાત્રે પૈષધ વ્રત કર્યું. તે જયારે પ્રતિક્રમણ વિગેરે જે કરી દયાન પૂર્વક નમસ્કાર મંત્રનું સ્મરણ કરતે હતો, તેવા નુપુરને દવનિ થયેલ અને ઉત્તમ હુસર જેના કંઠમાં શોભી રહ્યા છે એવી અને વિકારવાળી રત્નાવતી રાણી હાથમાં પાનનું બીડું લઈને ત્યાં આવી અને બેલી-“નાથ, છેડા કિાળમાંજ ફરી ગયા, જેથી અલ્હી આવ્યા છતાં મને લાવી પણ નથી ? 2 રાજાએ તેની સન્મુખ પણ જોયું નહિ; તેથી તે છેલ્લી પ્રાણનાથ, ધ્યાનને ત્યજી દે, અત્યારે શું ધ્યાન ધરે છે ? ધ્યાન પણ અવસરે શાસે છે, તેને માટે પણ વખત હેય છે; સર્વત્ર દયાન થતું નથી. - રાજા " હે રાણી ! આજે પર્વના દિવસ લેવાથી મેં આ પદ્ધ કરે છે, માટે વિષયની કથા પણ ન કરવી જોઇએ- તારે આજે અહીં આવવું તે પણ તદ્દન અયુક્ત છે, - શું તું નથી જાણતી કે– . * * ચા ગુદા નં , ને જિનરૂદ્ર... fજ દ્રા ; ઉઝ મધ 1 છે. ' अन्य हाने कृतं पापं, मुच्यते पर्ववासरे / पवाहाने छनं पापं, वज्रलेपो भवेद् ध्रु॥२॥ .P.P. Ac. Gunratnasuri M.S. Jun-Gun Aaradhak Trust