SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ - - તે બેલી– મેહથી મૂઢ થઈ ગયેલને જ તે ત્રણ ત્રણ વસ્તુ વલણ લાગે છે; ઉત્તમ મનુષ્યને તો દેવ. ગુરૂ, ધર્મરૂપી ત્રણ રત્ન, અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી રત્નત્રય પ્રાણથી પણ વલ્લભ લાગે છે. * કહ્યું છે—देवोजिणिंदो जिणरायधम्मो, जिणिंदधम्ममि ठिया मुणिदा। पागप्पिये तिन्निवि हुति एए,तिलोअसारे खलु पंडियाणं // जिणंद बिच जिणिंद वाणी, जिणागमायण परायणाया। सन्नाण सम्मत चरित्तरूप, रयणतणं वा पूण वल्लहाई // ભાવાર્થ - પંડિતોને આ અસાર એવા સંસારમાં જિનેશ્વર ભગવાન, તેમણે પ્રરૂપેલે ધર્મ, અને તે ધર્મમાં સ્થિત થયેલ મુનિઓ, એ ત્રણ પ્રાણ કરતાં પણ અધિક પ્રિય અને ત્રણ લેકમાં સારભૂત લાગે છે. વળી જિનેશ્વરનું બિંબ, જિનેશ્વરની વાણી અને જિનેશ્વરના આગમનું અધ્યયન કરવામાં પરાયણતા-એ ત્રણ અથવા તો રમ્ય જ્ઞાન, સમ્યકત્વ અને ચારિત્ર રૂપી રત્નત્રય વલ્લભ હોય છે.” આ પ્રમાણે કહીને રનવતી બેલી– આજે તો હું સંસારકથા સાંભળતી પણ નથી. " તે સાંભળી રૂઝમાન થયેલ તેને જમાઈ - અરે કપટથી ધર્મચરણ કરનારી ? જો તુ આમ કરે છે તો હું પણ ત્યારે જ ખરે કે જ્યારે બીજી કન્યા પરણીને તારો પુત્રીને દુઃખી કરૂં. >> આમ બેલીને તે ચાલી ગયે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036480
Book TitleRatnashekhar Ratnavati Katha
Original Sutra AuthorN/A
AuthorJinharshsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1904
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy