________________ ક છે કે : ': ' .. () હોય છે, છતાં રનવતીએ તેની સાથે સાવ વાત પર્ણ 1 ] - - તે ચીને પુત્રીના વિશેષ પ્રિયપણા વિષે કહ્યું છે– * * * સ્ત્રીઓને પુત્ર કરતાં પણ પુત્ર વિશેષ વલ હાય છે, તેથી જુઓ, સર્વત્ર જમાઇ પૂજાય છે, કેઇ ઠેકાણે વહુ પૂજાતી નથી.” પ્રાત:કાળે અમાવાસ્યાને દિવસે તેણુએ પિષધ પા, તે વખતે વિવાહના ગીત ગવાતાં તેણે સાંભળ્યાં, તેવામાં તેનો જમાઈ ઉતાવળે તેની પાસે આવી કહેવા લાગ્યો હે સાસુ ! જુઓ, વર તો પરણવા ચાલ્યા અને મારી બેન, માતા વિગેરે સર્વ વિવાહ સંબંધી કાર્યમાં વ્યગ્ર છે, તેથી મને ઉતાવળે સ્નાન કરાવે. '' રનવતી બલી-૨ આજે પર્વને દિવસે હું નહાવણું વિગેરે કરીશ નહિ તેમ કરાવીશ પણ નહિ, તે હસીને બેલ્યો' થીયહ તિનિ પિયારડા, કળિ કજજળ સિંદૂર, - અન્નઈ તિન પિયારડાં, દૂધ જમાઈ તુર. 1 સ્ત્રીઓને કળહ, કાજળ ને સિંદુર એ ત્રણ પ્યાર હેય છે, તેમજ દુધ, જમાઇ ને વાછત્ર એ ત્રણ પણ સ્માર હોય છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust