SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ; વળી તે પણ સી (78) ; વળી તે જનક પુત્રી સીતાને ધન્ય છે કે મહાસકટમાં પડયા છતાં પણ જેનું શીલરૂપી બખ્તર દશમુખ જે રાવણ તેના વચનાદિવડે જરાપણુ ભગ્ન થયું નહિ. આ પ્રમાણે વિચારતી શુદ્ધ પૈષધ વ્રતને આરાધી પ્રાત:કાળે પ્રતિકમણ વિગેરે કરી તેણુએ પૈષધપાય પછી જિનપૂજા, સ્વાનિવાસલ્ય, દીનને દાન વિગેરે કરી સુપાત્રને દાન આપી તેણીએ પારણું કર્યું. એવી રીતે રત્નાવતી નિરંતર ધર્મ કરવા લાગી * વળી ફરીથી ચતુર્દશીને દિવસે તેણીએ પિધધ કર્યો , તે વખતે મકરવજ નામના માંડળિક રાજા સાથે પરણવેલી તેની પુત્રી તેની પાસે આવીને બાલવા લાગી6 અરે મા ! મારા પિતા હાલમાં ધરે નથી, મારો દેવર સવારે પરણવા જવાનો છે; તેથી મને હુવરાવ, તથા મારા કેશ ગુવથા વિગેરેની સામગ્રી સાજ કરાવ.૪ તેણી લી—“ મે આજ પિષધ કરેલું હોવાથી હું તે કરીશ નહિં અને કરાવીશ પણ નહિ, કહ્યું છે - જે કઈ મૂહાત્મા શ્રાવક પૈષધ વ્રત અંગીકાર કરીને તેમાં સાવદ્ય કર્મમાં તત્પર થાય છે તે દેવ. મનુષ્યની કુત્સિત યોનિને પ્રાપ્ત કરે છે (નીચ કુળમાં જન્મે છે.) આ પ્રમાણે સાંભળીને તે રીસાતી તથા રોતી રેતી ચાલી ગઈ. સ્ત્રીઓને પુત્ર કરતાં પુત્રી વધારે વહાલી 1 પારણા વખતે કેવી રીતે આચરણ કરવું તે આ વાકય શીખવે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036480
Book TitleRatnashekhar Ratnavati Katha
Original Sutra AuthorN/A
AuthorJinharshsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1904
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy