________________ ILLI વંદન કરીને રત્નશેખર રાજ્ય પોતાના નગરમાં આર્થિક ગુરૂએ અન્યત્ર વિહાર કર્યો *. રાજા, રાણી અને મંત્રી સમ્યક્ પ્રકારે ધર્મનું આરાધન કરે છે, તેવામાં એકદા મંત્રી સ્વપ્નમાં ખર જેડલ રથમ પોતાને બેઠેલા જોઈ જાગ્રત થયે; પિતાનું આયુષ્ય અલ્પ જાણ રાજાથી અનુમદિત થયેલ તે અનશન કરીને મૃત્યુ પામ્યા. રાજાએ તેનું સ્નાન કરીને તે સહસ્ત્રબુદ્ધિ નામના પુત્રને તેની પદવી આપી. પછી ધીમે ધીમે શેકને દૂર કરી બહુ પ્રેમથી પોતાની પ્રિય સાથે વિસ્તારવાળa રાજ્યનું અને ધર્મનું પાલન કરવા લાગ્યા, એકદા ચતુર્દશીને દિવસે રાજાએ પિષધ કર્યો, તેથી તેના સર્વે સાંમતેઓ પણ પિષધ કયો. રાજસભાની જેમ ધર્મ સભા મળી, તેમાં રાજાએ નીચે પ્રમાણે ધર્મના ઉપદેશ કર્યો-“જિતેંત્રની પૂજા, સાધુની સેવા, સામાયક ને પિાધિમાં રતિ, સુપાત્રને દાન, અને રાલ્ગુણ અથવા સદ્ગુણ ઉપર પ્રેમ, તેમજ ચારે કષયને ત્યાગ, તે શિવ પ્રાપ્તિને સુમાર્ગ છે. વળી શ્રી અરિહંતે કહ્યું છે. –દોરેજ લાખ લાખ સેના મહારનું દાન આપનારને જેટલું પુ થાય તે કરતાં વધારે પુષ્ય એક સામાયિક કરનારને થાય છે. તેમજ મેરૂ પર્વત સમાન કંચનનું દાન દરરોજ આપનારને જેટલું પુણ્ય થાય તે કરતાં અધિક પુણ્ય એક પિષધ કરનારને થાય છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust