________________ (73) . આવી રીતે રાજા ઉપદેશ કરે છે, તેવામાં રાજાને એ સુપર્ષદામાં આવી રાજાની પાસે જઈને કહેવા લાગ્યા સ્વામિ કલિંગ દેશને રાજ પણ નગર ઉપર તૈિયાર થઈને આવે છે. લકર ચાલી ચુક્યું છે. રાજા બેલ્ય–આજે પર્વનો દિવસ છે માટે રાજકથા કરવી નહિ.” કહ્યું છે–“ માયક ઉચ્ચ હોય ત્યારે પિષ વ્રત કર્યું હોય ત્યારે, અને જિન ભવનમ હોય ત્યારે, જે પ્રાણુ સાવધ કથા કરે છે તે ધર્મને વિરાધક થાય છે. " રાજાને આ ઉત્તર સાંભળી અાવેલ જસુ તે દૂર ગયે, પરંતુ લોકે શકિત થઈ ગયા. તેવામાં દરવાજે કાર થયે-“હે ક્ષત્રિયે ! દોડ, દોડ, શત્રુઓએ રાજાના સવારે પાણી પીવા ગયેલા ઘોડાઓ લઈ લીધા છે અને મગર ઉપર લકર આવે છે. ? આવા અવાજે દૂરથી તે સાંભળી કેટલાએક બીકણક પોષધ પારીને અને કેટલાક તો પિષધ પાર્યા વગર મુહંપત્તિ વિગેરે ઉપકરણે ત્યજી દઇને ઉતાવળા ખલના પામતાં પામતા ઘર તરફ દોડયા. રે જાણે કે તે જાણતાજ ન હેય તેવી રીતે ધર્મ ધ્યાન કરતો વિચારવા લાગ્ય-તે નિ:સીમ સત્વવાળા પ્રાણીઓ ધન્ય પુરૂષોમાં પણ ધન્ય છે કે જેઓ વિષમ સંકટમાં પડયા છતાં પણ ધર્મને ત્યજતા નથી. તે મધુ રાજાને ધન્ય છે કે જેને શત્રુન રાજાએ કપટ વડે મરણ પમાડયા છતાં પણ તેના ઉપર મનથી પણ જે કે પાયમાન થયા નહિ IIIIIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust