________________ (71) જધન્ય ઉત્કૃષ્ટ એટલે મધ્યમ આયુ સ્થિતિ ભોગવી આવી ગયેલ છે. હાલ તો ભગવંત પાર્વે પ્રભુએ પ્રતિબંધ કરેલ નાગરાજા છે.” હવે રાજ પણ મંત્રી તથા રાણી સહિત શ્રાવકના બાર વ્રત અંગીકાર કરીને ગુરૂને વિજ્ઞાપના કરવા લાગ્યા << અમે હંમેશાં અચિત્ત પાણી પીશું, પર્વ તિએિ . પષધ કરશુંસચિત્ત ગ્રહણ કરશું નહિ અને દીન. :ખીને રજદાન આપશું કહ્યું છે -. आत्रेयु दीनेषु दयान्वितेपु, ક . ચત્ત શ્રદ્ધા રસ્ત્રાવમા મા तत् सर्वकामान् विदधाति राजन् .. न लभ्यते यद्धजीनां प्रदतं // કયા ઉપજે તેવા દુઃખી અને દીનને શ્રદ્ધાવડે થોડું . પણ જે અપાય છે તે પરભવમાં હે રાજન ! સર્વ પ્રકા(૨ના વાંછિતને અાપે છે; બાકી દ્રવ્યવાને આપો તે પાછું મળતું નથી. આ છે. ગુરૂ બાલ્યા–& ગુરૂ સન્મુખ જે વ્રત નિયમ લેવામાં આવે તે પુરેપુરી રીતે (નિરતિચારપણે ) પાળતા સતા સર્વ પ્રકારનાં સુખ પ્રાપ્ત થાય છે. 22, ઇત્યાદિ ઉપદેશ શ્રવણ કરી કેટલાક વિશેષ નિયમ પ્રહણ કરી ગુરૂને = P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust