________________ (70) દુ:ખને આપનાર એવા આ સાંકડા પાંજરામાં પૂર્યો છે? કહ્યું છે કે-જે પ્રાણુ અન્ય જીવોને પકડીને વિવિધ પ્રકારના દુ:ખ આપે છે, તે મનુષ્ય બીજા ભવમાં અનેક પ્રકારનાં દુખે વડે સંયુક્ત થાય છે. એ પ્રમાણે બહુ પ્રકારે ઉપદેશ દઈ મુનિએ તે બંનેને છોડાવ્યા. તેઓ આકાશમાં ઉડતાં ઉડતાં તારા મહેલ ઉપર આવ્યા, પરંતુ ઉડવાને ક્યાર નહિ રહે હેવાથી તેઓ તદન થાકી જઈ સ્નેહથી ખેચાયેલા તારા અને તારી રાણીના હાથ ઉપર આવીને બેઠા, સમશ્યા વિગેરે બેલતાં પોતાનું ઘર તથા પિતે ભોગવેલી વસ્તુઓ વિગેરે જેઈ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી તેઓ મૂછ પામ્યા; તે અને તારી રાણીએ કૃપા કરી તે વખતે તેમને નવકાર મંત્ર સંભળાવ્યો, દવસે તે જ વખતે આયુષ્ય પૂર્ણ થવાથી તે શુક-શુકી તરતજ મરણ પામ્યા; અને નવકાર મંત્રના પ્રભાવથી અમે બંને ધરણેન્દ્ર અને પદ્માવતી થયા. સ્નેહથી અને ઉપકારીપણાથી અમારૂ વૃત્તાંત કહેવા વડે તમને ધર્મમાં , સ્થિર કરવા માટે અહીં આવી પ્રથમ આશ્ચર્ય બતાવ્યું છે. માટે હે પિત્ર, ધર્મમાં કદી પણ પ્રમાદ કરીશ નહિ.” એમ કહી ગુરૂને વંદન કરી તેઓ પોતાને સ્થાને છાયા, આ વખતે ગતમ સ્વામીએ મહાવીર સ્વામીને પૂછયુંહે સ્વામી ! હંમણા તે નાગરાજ છે ? 9 ભગવંતે કહ્યું-“હું ગોતમ ! એ અર્થ સમર્થ નહિ તે નાગરાજા તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust