________________ - --- ---- - - -- ' ' ભાવાર્થ_* જિને પૂજા કુળમાં કામધેનુ (ઇચ્છિત આપનારી ધૂન ) જેવી છે. તે પુત્રને આપે છે, લશ્મીવાનું કરે છે, રાજ્ય દે છે, રૂપ પ્રસારે છે; દુઃખ દૂર કરે છે અને દુરિતને હણે છે. ' ( આ પ્રમાણે સાંભળીને તેઓ સામાયક, જિનેશ્વરની પૂજા, જીવદયા વિગેરે બૅર્મકાર્યમાં તત્પર થયા; જેના પ્રભાવથી તેમને પુત્ર થયો, તેનું ધર્મશેખર એવું નામ આપ્યું, કે જે ધર્મશખરનો હે રશેખર, તું પુત્ર થાય છે. ' અમે બંને પૂર્વે કરેલા વ્રતભંગ રૂપ પાપને આવ્યા વિના મરણ પામીને બકબકરી થયા, ત્યાર પછી કૂતરે કૂતરી થયા, ત્યારબાદ રસુકર-સુકરી, બળદ-ગાય, હસ- - હંસી, મૃગ–મૃગી અને સાતમે ભવે નંદન વનમાં શુકશુકી થયા. બંનેને બાળપણમાં એક વિદ્યાધરે પકડયા અને પિંજરામાં નાંખ્યા “હે શુક! તને જે મિષ્ટ બેલવાનું વ્યસન પડયું છે તે ગુણ નથી પણ ગુણુભાસ છે, કારણ કે તેથી તેને મરણ પર્યત પંજરમાં પડવાપણું પ્રાપ્ત થાય છે; જે વિદ્યાધર શુક-શુકને પકડી ગયો હતો તેણે તેને ભણાવ્યા. તેના પર પ્રીતિ થવાથી તેના વિના તે એક ક્ષણ પણું રહેતો નહિ, કાલે આજ નગરમાં ઉદ્યાનના તે વિદ્યાધિર ક્રીડા કરવા આવ્યો હતો. ત્યાં કેઇ મુનિને જોઈ તેમની પાસે જઈ, નમીને બેઠે, મુનિએ તેને કહ્યું– સ્વચ્છેદપણે કરનારા એવા આ શુકચુગળને કયા કારણથી નિરંતર - P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust = = =