________________ તિલકદી ખાવી ને રાત્રે સ્ત્રી સેવન કરવું, રાજા રાણીએ એક બીજાની સામું જોઈને તેના કહેવા પ્રમાણે કર્યું. . . પ્રાયે આવા પ્રકારથી કદી પુત્ર થાય તો તે પરભવના અભ્યાસથી મિથ્યા અનુષ્ઠાન કરનારે થાય છે, તે જીવ : સત્ય ધર્મનું આચરતો નથી.' કહ્યું છે - “સ્વભાવેજ અસારમાં રૂચિવાળે જીવ બળાત્કારે સારમાં પ્રવર્તે છે. જેમકે પશુ પિતાની મેળે તે તૃણ ખાય છે, બાકી ઘી તો બળાત્કારે બીજા વડે પવાય છે. ? . રાજા રણએ પરહિતના વચનથી તે પ્રમાણે કરી ? વ્રતને ભંગ કર્યો અને પર્વરાધનના સુકૃતને લેપ કયી, તાપણુ પુત્ર થયે નહિ, કહ્યું છે- હાથે અન્યાને પાંખ પણ ગયે. ? અન્યદા કે મુનિ મહારાજ ત્યાં આવ્યા.. ! તેમને પૂછતાં તે બેલ્યા- જે પાપાચરણ કરવાથી ઈ. પ્રાપ્તિ થતી હોત તો સર્વને થાત, પણ ઈષ્ટ પ્રાપ્તિ પુણ્યથી જ થાય છ; તેથી જિનેશ્વર ભગવાનની પૂજા વિગેરે ધર્મ કરણી કરે જિનેશ્વરની પૂજાનાં ફળ આ પ્રમાણે શાસ્ત્રમાં કહ્યા છે– पुत्रं प्रसूते कमलां करोति / राज्यं विधत्ते तनुते च रुपं // प्रमाष्टिं दुखं दुरितं च हन्ति / जिनंद्रपूजा कुलकामधेनु // .. P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust