________________ અમે બંનેએ આઠ ભવ સુધી સંસારમાં પરિભ્રમણ કર્યું છે. સર્વે લેકે આ સાંભળી આશ્ચર્ય પામ્યા. રાજાએ તેમને પૂછયું- હું તમારા પિત્ર અને તમે મારા પિતામહ * કેવી રીતે ?>> નાગે કહ્યું-સાંભળ–- - * આ પહેલાં આ નગરમાં પુરંદર નામે રાજા હતા અને તેને સુંદરી નાબે રાણી હતી, ગુરૂ મહારાજના ઉપદેશથી તેઓ પર્વ તિથિનું આક૨ધન કરતા હતા તેએાને કાંઈ સંતતિ નહિ થવાથી એકદા પુરોહિતે કહ્યું– विना स्तंभं यथा गेह, यथा देहं विनात्मना / तय॑था विना मूलं, विना पुत्रं कुलं पतेत् // " જેવી રીતે સ્તભ વિનાનું ઘર, આત્મા વિનાનું શરીર અને મૂળ વિનાનું વૃક્ષ પડી જાય છે, તેવી જ રીતે ત્ર વિનાનું કુળ પણ પડે છે અર્થાત્ નાશ પામે છે. ' રાજા–તે તે દેવાધીન વાત છે. " પુરહિત–ઉતા પણ તેના ઉપાયો છે, તેમાંથી એક ઉપાય હું પણ જાણું છું ? રાણી–તે ઉપાય કરે છે તે કહે પુરોહિત– કૃષ્ણપક્ષની અષ્ટમી તથા અમાવાસ્યએ - છ માસ પર્યત કાળા તલની તિલક ખાઈને સ્ત્રી સેવન કરવાથી પુત્ર થાય છે, તેની આમ્નાય એટલી છે કે સાંજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust :