________________ રાજા " આ શું ? તેના વિચારમાં ભાન થઈ ગયો, એટલે તે એટ્યા - . . . . . : त्वत्तुल्या अपि भूपाला, पालयति न संगरं / रसा रसातलं यातु, रविः पततु वा भुवि / / " છે જે તમારા સદશ રાજાઓ પણ પિતાનું વચન - પાળે તો પૃથ્વી રસાતળમાં જાઓ અથવા સૂર્ય આકા શમાંથી પૃથ્વી ઉપર પડે.” . . રાજા નિ:શ્વાસ નાંખી - મેં મૂખે તેને અને રિમાં બાળી દીધી છે, માટે આ ચિતા જુએ. " તે વિદ્યાધર આકાશ તરફ નજર નાંખો અને વિલખ થઈને દર દિશામાં તે અશ્રુથી ભરપુર નયનવાળા મનુષ્ય સહિત ચિતા પાસે જઈ બા -" હા પ્રિયે ! તું ક્યાં છે? 27 તેના જવાબમાં-“ હે પ્રાણેશ ! હું અહિં છું એવે અવાજ સાંભળતાં જ “પ્રિયા અહિં છે એમ બોલતો તકાલ તે ચિતામાં કૂદી પડયો, લેકો તથા રાજા તે જોઈને હાહાકાર કરવા લાગ્યા. તેવામાં તે ત્યાં ન મળે ચિતા, કે ન મળે વિદ્યાધર, પણ તેને બદલે સહસ્ત્ર ફેણુવાળા ધરણેન્દ્ર તથા પદ્માવતી ત્યાં દૃશ્ય થયા, કે જેઓ મુનિને નમસ્કાર કરી યાં બેઠા અને રાજા તરફ જોઈને બેલ્યા- “હે પત્ર, તું પર્વ તિથિ અવશ્ય પાળજે. કારણ કે પર્વ તિથિનું પાલન ન કરવાથી તારે પિતામહ અને પિતામહીં એવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust