SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ III IIT LI હા નાથ! હા પ્રાણવલભ! હા ભુવનમાં અભુત કરે વાળા ! હા વીરપુરૂષેતમાં પ્રધાન ! તમને આમ કેમ શકું ? હે પ્રાણપ્રિય ! દુશમન સાથે લડાઈ કરી ફતહ પામવા ગયેલ આપનું મરણું થયા છતાં પણ હું અતિ નિકુર સ્વભાવવાળી છું કે હજુ જીવું છું.” વળી બેલી-“હે નાથ? પ્રધે દોષ અનેજ આપજે, બીજું કંઈ ઓલશે નહિ, કારણ કે મારે અર્થે લડતાં તમે મરણ પામ્યા છે અને હું ઉગરી છું. આપ પ્રમાણે તેણે પુન: પુન: ઘણીવાર આનંદ કર્યું; પછી તેણુએ રાજા પાસે અગ્નિની યાચના કરી. રાજાએ તથા લેકે એ બહુ પ્રકારે રમજાવ્યા છતાં પણ તે ચિતા રચાવી તેની આસપાસ પ્રદક્ષિણા દઈને બેલી - . પવન સુણે એક વત્તડી, હવે હું હાઈશ કાર; ; - તિણી દિશે તું ઉડજે, જિણી દિશે મુજ લાર. હે પવન, તું મારી એક વાત સાંભળ; હવે હું રાખ થઈ જઈશ, તેથી તેને લઇને તું તે દિશામાં ઉડજે કે જે દિશામાં મારા સ્વામી હોય. તે પછી તેણીએ ચિતામાં પ્રવેશ કર્યો. ' પછી સકળ પ્રજાવર્ગ તેના શેકમાં નિમગ્ન થયે, તેવામાં પેલે વિદ્યાધર દુશ્મનને જીતીને આકાશમાંથી નીચે.. આવ્યો અને ઉતાવળે રાજાને પ્રણામ કરીને બે -- તમારા પ્રસાદથી હું વિરીને જીવે છે, હવે મને મારી પ્રિયા પાછી આપે છે M . . :: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036480
Book TitleRatnashekhar Ratnavati Katha
Original Sutra AuthorN/A
AuthorJinharshsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1904
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy