________________ (64) શાસ્ત્ર મુનિચતપિયા રિપતન | - आराधितोऽपि नृपतिः परिशङनीयः / स्वात्पीकृतापि युवतिः परिरक्षणीया કાત્રે કૂવે જ સુરત રત: થિર છે . . * ગયેલા શાસ્ત્રનું પણ સુનિશ્ચિત બુદ્ધિથી વારંવાર ચિંતવન કરવું, આરાધિત કરેલા રાજાની પણ શંકા રાખવી અને પોતાની ગ્રહણ કરેલી યુવતિની પણ વારંવાર સંભાળ રાખવી કારણકે શાસ્ત્ર, નૃપ અને સ્ત્રીમાં સ્થિરતા ક્યાંથી હોય ? " પરંતુ આને હું મારા મહેલમાં સંભાળથી રાખીશ. આ પ્રમાણે ચિતવતો ગુરૂને નમસ્કાર કરીને તે ઊઠતો હતો, તેવામાં આકાશમાંથી એક છેરાયેલે હાથ પૃથ્વી ઉપર પડયો.. - વિદ્યાધરી તે હસ્ત જોઇને બોલી–આ મારા પતિના હસ્ત છે. ' - રાજા કેવી રીતે ?? . - વિદ્યાધરી- જુઓ આ કાજળથી અંકિત થયેલ છે.?' આમ વાત કરે છે તેવામાં ખર્ક સાથે તેનું શરીર અને મસ્તક પણ પૃથક પૃથક્ નીચે પડયાં. ' - તે સ્ત્રી તો આ જોતાં જ " હા પ્રિય ! હા પ્રિય ! એમ બેલતી રડવા લાગી અને વિલાપ કરવા લાગી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust