________________ રાજા– “તું વિશ્વાસ રાખ. જો હું તારી પત્નીને ગ્રહણ કરૂં જે તમે વિશ્વાસીને વાત કરે છે અને પોતાના સ્વામીના દ્રોહ કરે છે તેના પાપથી હું લીંપાઉં; વળી પેતાને ધર્મને અક્ષર આપનારને પણ જે ગુરૂ તરીકે માનતા નથી તેનું પાપ મારે શિર લાગો. દુર્લભ એવું રયમ પામીને જે મનુષ્યો ત્યજી દે છે તેનું પાપ મને લાગે કોઈ પણ વ્રત શિવાય જેએ પિતાની શુદ્ધ પતિવ્રતા સ્ત્રી ને ત્યજે છે તેનું પાપ મને લાગે; વળી જે ગાયના તેમજ સ્ત્રીઓના બાળકોને હસી. વિડાવે છે તેનું પાપ મને લાગે. ઝા | બેચર 6 મા બધા મહા પાપો છે; પણ ભળે, પર્વ તિને વિષે પણ જે મહા આરંભ કરે છે તેનું પાપ તમને લાગે એવું જે તમે વચન આપે તે હું કબુલ કરું, અન્યથા નહિ. આને હેતુ શું છે તે હું પછી કહીશ હમણા તો શત્રુને હણવા જવાની ઉતાવળ છે. " રાજાએ તે પ્રમાણે કબુલ કર્યું, એટલે પિતા ની પત્નીને ત્યાં મૂકી જવાના કારણથી તે સ્નેહ વડે રૂદન કરતી સતી કાજળ વાળા નેત્રમાંથી અશ્રુ પાડતી હતી, તેના આ હાથવડે ' લુછીને તે તત્કાળ આકાશમાં જતો રહ્યો અને દુશ્મનની સાથે યુદ્ધ કરવા લાગ્યા, . .. તો . . - - તેના ગયા પછી રાજા વિચાર કરવા લાગ્યો– આ નવવનના મદથી પરિત અંગવાળી સ્ત્રીનું કેવી રીતે રક્ષણ કરવું ? કહ્યું છે - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust