SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ f રંક્ષણ કરે રક્ષણ કરે " એમ બેલ આકાશમાગે ત્યાં આધે. - રા –“અરે, ભય ન પામ, ભય ને પામી - વિદ્યાધર– હે રાજન! જુઓ, આકાશમાં મારે શ. આવે છે, તેથી તેને હણીને જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી આ મારી પ્રિયાનું રક્ષણ કરે ? કહ્યું છે– - पिता रक्षति कौमार्य, यौवने दयितः पुनः। पुत्रा रक्षति वाद्धिंक्ये, नस्त्री स्वातंत्र्यमर्हति // - કુમારાવસ્થામાં માબાપ પુત્રીનું રક્ષણું કરે છે, વાવસ્થામાં તેને પતિ રક્ષણ કરે છે, અને વૃદ્ધાવસ્થામાં તેના પુત્ર તેનું રક્ષણ કરે છે. સ્ત્રી કઈ અવસ્થામાં સ્વતંત્ર તાને યોગ્ય નથી. " પણ કહ્યું છે– खटिका श्रीखंडिका चैव, नारी वापी तथैवच / - पर हस्तगता प्रायो. पृष्टस्पृष्ठैव लभ्यते // જ ખટિકા (ચાક), શ્રીખંડિકા (ચંદન)અને નારી. (સી) પરહસ્તમાં ગયા પછી ઘણું કરીને ઘસાયેલી અને શાયેલી જ પાછી મળે છે. 2 એટલા માટે હે રાજન, મને કેાઇને વિશ્વાસ નથી, પરંતુ તમારે વિશ્વાસ પડે તેમ કરે છે . e--Geaca pasur M.S Jun Gun Aaradhak Trust
SR No.036480
Book TitleRatnashekhar Ratnavati Katha
Original Sutra AuthorN/A
AuthorJinharshsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1904
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy