________________ - (61) ગાયનું છાણ અથવા રાખ વિગેરેથી મિશ્રિત કરીને જ પીવું; પણ સચિત્ત પાણી પીવું નહિ.” જ છે. . ( આ પ્રમાણેનો ઉપદેશ સાંભળીને તે બાઇએ શુદ્ધ તપ કરવા માંડયું; પણ જળ અચિત્ત કરવામાં સંબંધમાં આ સવાળી હેવાથી કે કઈ વાર પાણી અચિત્ત કરીને પીતી અને કેઇ વાર મને છું પાણી ઉપર રૂચી નથી તેથી ટાઢા પાણી વિના મને સુખ નહિ રહે એમ વિચારતી સતી થોડું ઉનું કરેલુંઅથવા કાળ વ્યતીત થયેલું પાણી પણ પીતી. આ પ્રમાણે તપ કરી મૃત્યુ પામીને અસૈાભાગ્યવતી તેમજ, વૈભાગ્યવતી એવી તે તમારી પુત્રી થઈ છે; અને ઉષ્ણુ પાણી પીવાના અનાદરથી વિન વયમાં તેને દાહજવર થયો છે. હજુ પણ તેની ઉપર આદૂર કરવાથી ધીમે ધીમે તે શમી જશે. 2. આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળીને કન્યા પિતાના પૂર્વે ભવના દુકૃતને નિંદતી સતી સ્નાન પાન વિગેરેમાં આચિત્ત પાણી વાપરવાનો નિયમ કરતી હોવી તે જ વખતે પ્રાસુક વારિવડે તેને સિંચવાથી તે શાંતિને પામી. આ હકીકત સાંભળીને તેમજ જેને બીજા માણસે પણ અચિત્ત પાણી વિષે આદરવાળા થયા. , . . આ વાત થઈ રહી એટલે ફરીથી રાજા તે શુકનું સ્વરૂ૫ મુનિરાજને પૂછવા ઉક્ત , તેવામાં ઠાલતરવાર વિગેરે હથિયારે યુક્ત પોતાની પત્ની સાથે એક વિદ્યાધર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust