________________ પરમુખ અને “હા આરંભના કરનારા છ આ લોકમાં નાના પ્રકારના દુ:ખના સ્થાનક થાય છે; અને હજારે પ્ર. કારના દુ:ખથી મૂકાવવાને સમર્થ એ ધર્મ જે પ્રાણી કરે છે, તે વિશે વાંછિત સુખને પ્રાપ્ત કરે છે. વળી કહ્યું છે ' એક રંક એક ભૂપતિ રાણા, હાથ પાય સવિ હુતિ સમાણા; જે તપ ચરણ નિશ્ચળ સાધે, તેને રાજ્ય મળે અણ બાધે. : 8 એક રંક હોય અને એક એક એ ભૂપ હય, હાથ પગ બધું બંનેને સરખું હેય, પણ તેમાંથી જે તપ ધરણ નિશ્ચળતાથી સાથે છે તેમને વગર અડચણે રાજ્ય મળી શકે છે. તે બોલી કહે, કેવી રીતે તપ કરવું?” મુનિ “જે સર્વ દિવસે ન બને તે પર્વ તિથિને દિવસે તે નીવી, આંબલ, ઉપવાસ વિગેરે તપ અવશ્ય કરવું. કહ્યું છે કે-“જિનેશ્વરે કહેલા પર્વ દિવસોને વિષે જે પ્રાણી થાડું પણ તપ વિધિ પૂર્વક કરે છે, તેને પરભવને વિષે સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે. તેણુએ તે વાત કબુલ કરી; એટલે મુનિએ તેને અચિત્ત જળની યુક્તિ બતાવી તે આ પ્રમાણે-- " શ્રાવકે ચાવળના ધોવણનું પાણી, જવનું પાણી અથવા તુસનું પાણી પીવું. તેની સામગ્રી ન મળે તે P.P.A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.