________________ (59) * આ પ્રમાણેની દેશના સાંભળીને રાજા શુકનું સ્વરૂપ પૂછવા ઉઘુક્ત થયો, તેવામાં વાત્રોના અવાજ થયા અને લાકે શું છે તે જોવા લાગ્યા તેવામાં તેજ નગરના રહેનારા ધનશ્રેણીની“શ્રી”નામે પુત્રી સુખાસનમાં બેઠી સતી, સખીએ વડે ક્ષણે ક્ષણે ચંદન યુક્ત સુગંધી જળથી અને કદળીના પત્રથી નખાતા પવનથી સેવાતી ત્યાં આવી અને મુનિને નમસ્કાર કરી પિતાના ખોળામાં બેઠી. તેના પિતાએ ગુરૂ મહારાજને પૂછયું " આ જન્મી ત્યારથી રાજ્યમાં મારૂં ભાન થયું છે અને મને લક્ષ્મી પણ પ્રાપ્ત થઈ છે; પરંતુ એને યવનમાં દાહજવર કેમ થયો છે ? - મુનિ બોલ્યા માં મોષનશા, નારિત્તિ: | विभवो दानभुक्तिश्च, नाल्पस्य तपसः फलं // ઇ ભેજ્ય પદાર્થો અને ભજન કરવાની શક્તિ, શ્રેષ્ઠ જી અને કામ ભેગની શક્તિ, વિભવ અને દાન ભેગની પ્રાપ્તિ-એ અલ્પ તપના ફળ નથી. ? - આણે પેવે સમ્યફ રીતે તપનું આરાધન કર્યું નથી, - પર્વે શ્રીપુર નામના નગરની પાસેના વનમાં એક થનચરી (વનમાં રહેનારી બાઈ) રહેતી હતી, અન્યદા એક મુનિને જોઇ તેણે પૂછ્યું-“હું આવી દુ;ખી સ્થિતિ વાળી કેમ થઈ ? " મુનિ-૫,નિયમ અને શીલથી રહિત, જિન ધર્મથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust