SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા તથા રાણીએ તેમને નવકાર મંત્ર સંભળાવે તેએ તરતજ મરણ પામ્યા. એટલે તેઓને ચંદનથી બન્યા પછી આ શુક-શુકી કેણ હશે એવા વિચારમાં રાજા-રાણુ ની રાત્રી વ્યતિત થઈ. * પ્રભાત થયે સતે વનપાલે આવી વધામણી આપી કે ધર્મપ્રભ ? આચાર્ય વનમાં પધાર્યા છે. તેને દાનથી સં. તેથી અંત:પુર પરિવાર સાથે રાજ ગુરૂને વંદન કરવા ગયે કરૂની નજીક પહોંચતાં રાજાએ પાંચ અભિગમને રા પ્યા તે આ પ્રમાણે * " સચિત્ત દ્રવ્ય ત્યજી દેવા, અચિત્ત દ્રવ્ય ન ત્યજવા, એક ઉત્તરાસંગ કરવું, ચક્ષુએ પડે ત્યારથી અંજલી જોડવી અને એકાગ્ર કરવુ. " શ્રી ભગવતિ સૂત્રમાં રિએ પ્રમાણે કહેલ છે. તેમજ રાજાઓએ ઉપર જણાવેલા પાંચ અભિગમન સાચવવા ઉપરાંત , છત્ર, મુકુટ ચામર અને મેજડી એ પાંચ રાજચિન્હ ત્યજીને ગુરૂને વાંદવા, કે જેથી કોઈપણ પ્રકારની આશાતના ન થાય, રાજ તથા રાષ્ટ્ર અને ગુરૂને નમસ્કાર કરી પિત જેતાની પરિષદુમાં યોગ્ય સ્થાને બેઠા, પછી નર, નારી, નરાધિપ વિગેરથી સભા ભરાયે સતે ગુરૂ મહારાજે આ પ્રમાણે દેશના દીધી " હે લાવ્યા છે, જિનેશ્વરની પૂજ, ગુરૂની ભક્તિ, સર્વ પ્રાણી ઉપર દયા, અને ગૃહે આવેલાને યથાશક્તિ દાન-એ ધર્મ મુખ સિદ્ધિના હેતુભૂત છે, " P.P. Ac. Gunratnasurias Jun Gun Aaradhak Trust
SR No.036480
Book TitleRatnashekhar Ratnavati Katha
Original Sutra AuthorN/A
AuthorJinharshsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1904
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy