________________ ॐ नमः श्रीवीराय. શ્રી જિન હર્ષસુરિ વિરક્ષિત પર્વ તિથિ મહાપરિ શ્રી રત્નશેખર રાજર્ષિ કથા. ocesteaca सयल कल्लाण निलयं, नामउणं बद्धमाण पयकमलं / पचतिहाइ वियारं, वृच्छामि जहागमे भणियं // 1 // અખિલ કલ્યાણના સ્થાનકરૂપ શ્રી વર્ધમાન સ્વામીના ચરણકમળને નમસ્કાર કરી પર્વ તિથિ પરત્વેના વિચાર આગમાનુસાર હું કહીશ.” દેવતા, મનુષ્ય અને ખેચરના ઇંડોથી સેવાતા જિનેશ્વર શ્રી મહાવીર સ્વામી રાજગૃહી નગરીમાં ગુણશિલ નામના ચૈત્યમાં સમેસર્યા; તે વખતે ગાતમ સ્વામીએ તેમને પ્રશ્ન કર્યો “હે કૈલાય નાથ ! કયા કયા પર્વ છે ? તેના આરાધનનું શું ફળ છે? અને તેના ભંગથી શે દોષ લાગે છે? તે કહે, પ્રભુ બેલ્યા “હે ગતમ, જિનાગમને વિષે એક સંવત્સરી પર્વ, ત્રણ ચતુર્માસિ પર્વ, તેમજ ચતુર્દશી, પૂર P.P. Ac. Gunratnasuri M.S, Jun Gun Aaradhak Trust