________________ પંચમી એ પવા કહેલા છે, તે પીને વિષે સર્વ પ્રયત્ન વડે ધર્મકરણી ફરવી. કહ્યું છે કે - 'संवत्सर चाउमासीएसु, अष्ठाहिया सुयतिहीसु। सव्यायरेण लग्गइ, जिणवरपूआ तव गुणतु // 1 // . વ્યાખ્યા–સાંવત્સરી પર્વ (પર્યુષણ), ત્રણ ચતુર્માસ, છે ઓળીની અઠ્ઠાઈ અને શ્રત તિથિએ તે શુક્લ પક્ષની બીજ, પંચમી અને એકાદશી, તથા ચારે પર્વણ તે અ.. છમીક ચતુર્દશી, પૂર્ણિમા ને અમાવાસ્યા પ્રમાણે શુકલ પક્ષમાં છ તથા કૃષ્ણ પક્ષમાં ત્રણ પણ કહેલી છે. * જિનેશ્વર ભગવંતે કહેલા એ પીને વિષે જે ધર્મારાધન. કરે છે તે જ પ્રધાન સુખને મેળવીને યાવત્ પરમપદ (મેક્ષ)ને મેળવે છે. પ્રાયે કરીને એ પીને વિષે શુભાશુભ ભાવમાં વર્તતા જીવો પોતપોતાના પરિણામને યોગ્ય પરભવના આયુષ્યને બંધ કરે છે. માટે તે પવને વિષે જિનેશ્વરની પૂજા કરવી, બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું, ધર્મ ધ્યાન ધ્યાવું, ત્રિદંડ (મન, વચન તથા કાયા) થી વિમવું, તેમજ સામાયિક, વિષધ અને પચ્ચખાણમાં ઉઘુક્ત થવું એ પર્વને વિષે આ પ્રમાણે શુભ કાર્યમાં પ્રવર્તતો મનુષ્ય વિમાનિક દેવતાનું પદ અથવા ઉત્તમ મનુષ્યની અદ્ધિ પ્રાપ્ત જાય એવો પુષ્યબંધ કરે છે તેમાં જરાપણ સંશય નથી, P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust