________________ (51) કકરમચન વખતે એક હાથી, પાંચ અશ્વ, સમુદ્રમાંથી નીકળેલા અનેક રને અને રેશમી વચ્ચે વિગેરે પુષ્કળ આવ્યું, પાણિગ્રહણ મહેસવ થઇ રહ્યા પછી રશેખર રાજા રાવતીને લઈને પોતાના નગર તરફ જવા તૈયાર થયા. વાજીના નાદથી અનેક મનુષ્ય તેને જોવા એકઠા થયા, . તેઓ બોલતા હતા કે - ' . . . . 8 વિધિ અનુકળ થાય છે ત્યારે ઇચ્છિત વસ્તુ અન્ય દ્વિપમાંથી, સમુદ્રના મધ્યમાંથી અથવા દિશાના અંતમાંથી પણ સ્વયમેવ પ્રાપ્ત થાય છે. * ડાહ્યા માણસે તો તે વખતે ધર્મની જ પ્રશંસા કરવા લાગ્યા– ' ' ઘર્ષતઃ સજજ જાવથી, તાઃ સજજ સાલંકર धर्मतः स्फुरति निर्मलं यशो, धर्म एव तदहो विधीयताम्॥ - ધર્મથી સકળ મંગળનો સમૂહ પ્રાપ્ત થાય છે, ધર્મથી સર્વ પ્રકારના સુખ તથા સંપદા મળે છે અને ધર્મથી નિર્મળ યશ ફેલાય છે, માટે એ ધર્મ કરો. રાજા કેટલાએક દિવસ ગેરવથી ત્યાં રહી પિતાના શહેર તરફ જવા તૈયાર થયા, એટલે રત્નાવતીએ અશ્રુએ સાથે માતાને નમન કરી રજા માગી, માતાએ તેને ખોળા બેસારી મસ્તક પર સ્પર્શ કરી ગગંદું કઠે કહ્યું—“હે પુત્રી, - P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust