________________ (50) દૂર કરીને રત્નાવતી રાજના મુખ રૂપ ચંદ્રનું પોતાના નેત્ર રૂ૫ ચકેરવડે પાન કરવા લાગી. રાજા પણ તેને નીહાળતો સતે સ્મિતયુક્ત : ઉભુંકપણ વડે આતુર થઇને તંભ, પ્રદ અને રેખાંચાદિ સાત્વિક ગુણે પૂર્ણ થયા પછી રાજકન્યા કહે એ દૂર રહ્યા સતા પણ મારા મનમાં જ વસેલા હતા. " : તે વખતે પૂર્ણ લાવય અને પુણ્યરસથી ભરેલા રાજાને ખવાથી તે કન્યાને પૂર્વભવનો સ્નેહ ઉલ્લભાયમાન થયે અને રાજાની ઉપર નિર્ભર પ્રેમ ઉપજે. કત્તા કહે છે- “અતુલ બળના પથી મંડિત એવા તે રાજાને પણ આ અબળાએ ક્ષણમાત્રમાં કટાક્ષરૂપ તીક્ષ્ય બાણે વડે વિધી નાંખે એ ખરેખરૂં આશ્ચર્ય છે. " તેની સખીઓએ આ વાત તેના પિતાને નિવેદન કરી. તે સાંભળીને તે પણ ત્યાં આવ્યા અને વરને જોઈ આનંદ પામતો તો બે -" સર્વ પ્રકારની જ દ્ધિ તે જે તે પ્રકારના પુણ્ય વડે પ્રાપ્ત થાય છે. પણ ઉત્તમ ભર્તારની પ્રાપ્તિ તો રમ્ય પ્રકારના ધર્મરાધન વડેજ થાય છે. વળી જારે પૂર્વ ભાવે કરેલા સુરરિત્રને પરિપાક અત્યારે ઉદયમાં આવ્યો છે, તેથી જ આવા સ પુરૂષ અમારે ત્યાં પધાર્યા છે. " કા પછી રાજાએ તેમના પાણિગ્રહણને માટે મહેસ P.P. Ac.-Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust