________________ પુરૂખે કુલ બેલે છે, પારકા મર્મ ખેલે છે, જે મૂદ ધર્મનો સાર તે જાણતાજ નથી, વળી કુળવાન્ સ્ત્રીને દુ:ખ દે છે અને અસતીને વખાણે છે; તેવા બાપડા પિતાના જન્મ હારી જાય છે.? આ પ્રમાણે વિવાદ ચાલતે સતે રાજા બે-બહે મંત્રી, અબળા સાથે સંવાદ છે કરે? માટે કાર્ય હાય તે જણાવો. મંત્રી કન્યા પ્રતિ - " અમારા સ્વામી પૂર્વ ભવની સ્ત્રીને જ ઈચ્છે છે. " . . . ? રાજ કન્યા બેલી-ધ પર્વભવ શી રીતે છે? ' . મંત્રીએ રાજાની સામું જોયું, એટલે રાજા બોલ્યા“વિશેષ શું કહેવું? એક સંકેતજ કહું છું હરિ અનાઇ હરણલો, હુંતા વનહ મેઝાર; . કુણે પુજે હ્ય અવતા, રાજા ઇણે સંસાર, - એક વનમાં કોઈ હરણ અને હરણી હતા, તેમાંથી હરણ હતું તે હું આ ભવમાં રાજા થયે છું તે શા પુણ્યશી? " આ પ્રમાણે સાંભળી અત્યંત ખુશી થયેલી તે કન્યા બેલી હરિણું અને હરણ, હું તો વહ ઝાર; પૂર્વ પુન્ય રાજા થશે, તે હું હરણી નાર.. આ પ્રમાણે બાલતી સતી આડે રાખેલે વસૂપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust