________________ (48), હિય, જે વાત બીલકુલ પ્રસિદ્ધ પણ ન હોય, કઈ રીતે સૂઝે તેમ ન હોય અને અજ્ઞાની પણ બોલે તેમ ન હોય તેવી વાત નારી રૂપી પી શાચિણી બેલે છે. >> , કન્યા બેલીKાણે નહિ પાપ ન પુણ્ય શીલ, લેપે પરસ્ત્રી તણુજે સુશીલ; દયા મયા ધર્મ કર્યું નલીજે, ધર્મી તણે નામ લીએ તે ખીજે - પુરૂ એવા હેય છે કે જે પાપ, પુણ્ય કે શીળ કાંઇ ગણતા નથી, પરસ્ત્રીના શીયળના ભંગ કરે છે, દયા, મયા કે ધર્મ કાંઈ પ્રહણ કરતા નથી અને ધર્મનું નામ લેવાથી પણ જે ઉલટા ખીજે છે, મંત્રી બોલ્યા બકુડાં તણા કેડિ કરે કવે, નારી સદા સાચપણું જણાવે; રૂડા ભણું રાડિ દેવ માંડે, નીચા તણે સંગ સ્વધર્મ છાંડે. 5 - સ્ત્રીઓ સેંકડો કુકૃત્ય કરે છે ને કરાવે છે, તે છતાં હિમેશાં પિતાનું સાચાપણું બતાવ્યા કરે છે, વળી સારા માણસ સાથે રેજ તકરાર કરે છે અને નીચની સંગતિવડે સ્વધર્મને પણ છાંડે છે. ? :કન્યા બોલી બ બેલ બેલે પરમર્મ સૂઝે, જે ધર્મનો સાર ન ભૂં છબછે; દુખે કુળ ફી અસતી વખાણે, તે બાપડા માણસ જન્મ હારે 6 P.P. Ac. Gunratnasari M.S. Jun Gun Aaradhak Trust