________________ (45) મંત્રીનું પણ દેવે હરણ કરી લીધું. હે મંત્રી, તું કયાં છે ? જેવી રીતે સૂર્ય વિના અંધકારથી અને મેઘ વિના દુલિંક્ષાથી લેકો પીડાય છે, તેવી જ રીતે હે મતિસાગર, તારા વિના હું દુ:ખથી પરાભવ પામું છું. અરે મંત્રી, અહીં આવ. આ પ્રમાણે રાજાને પોતાને માટે શેક કરતો જોઈ મંત્રીએ તત્કાળ ગીનીનું રૂપ ત્યજી દીધું અને મતિસાગરનેરૂપે પ્રગટ થશે. તે જોઇ સર્વ લેકે સાનંદાશ્ચર્ય પામ્યા; રાજાએ તેને આલિંગન દઈ કુશલ વૃત્તાંત પૂછયું. તે વખતે દીધેલ દટાલિંગનથી જાણે ઘણા વખતથી હૃદયમાં પેસી રહેલું વિયોગ જનીત દુ:ખ દદયાંતરથી ભ્રષ્ટ થયું હેયની ! એમ જણાતું હતું, પછી મંત્રીએ પ્રણામ કરીને રત્નાવતીએ આપેલ હાર રાજાને આપે અને ત્યાં બનેલી સર્વ વાત કહી સં: ભળાવી. રાજા તે સાંભળી મંત્રીની પ્રશંસા કરવા લાગ્યો. મહા પુરૂષે કેળનાસ્થંભ જેવા હોય છે કે જે કાંઈપણ બદલા વિના પિતાને વિનાશ કરીને પણ ફળ આપે છે.' વળી પિતાના કાર્યની સિદ્ધિને માટે તે સર્વે પરોપકાર કરે છે, પણ તે મહા પુરૂષોને ધન્ય છે કે જેઓ પોતાના : - કાર્યની કાંઈપણ દરકાર વિના પરોપકારમાં તત્પર રહે છે.” પછી મંત્રી તરતજ યક્ષની સાન્નિધ્યવડે સન્ય સહિત રાજાને સિંહલદ્વીપમાં લઈ ગયે, ત્યાં ગયા પછી રત્નશેખર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust