________________ રાજ જાણે પોતાની પૃથ્વી ઉપર ફરતે હેાય તેમ ફરતે અને અનેક તુકે તે કેટલેક પ્રયાણે જયપુર શહેર પાસે આવી પહોંચે અને કામદેવના દહેરાની નજીકમાં સિન્યને પડાવ નાંખે કે મોટા સમૂહમાં તેને જોવા આવવા લાગ્યા; જયસિંહ રાજાએ પણ તેને સત્કાર કર્યો . એકદા કન્યાને કામદેવના દહેરામાં આવવાને અવસરે રત્નશેખર રાજાએ મંત્રીના કથનથી તે મંદીરમાં તેની સાથે ધૂત રમવા માંડયું; તેવામાં રાજપુત્રી સખીઓ સાથે આચ્છાદન કરેલી પાલખીમાં બેસીને તે મંદીરના દ્વાર પાસે આવી; એટલે સોનાના દંડવાળી તેની પ્રતિહારી સર્વ મનુને નસાડતી સતી અંદર દાખલ થઈ. મંત્રી તેને દાખલ થતી જઈ તરતજ બહાર નીકળીને બેઅરે “ભદ્રે ! આ દહેરા મથે દૂર દેશથી આવેલે રતનશેખર રાજા વૃત રમે છે. તે સ્ત્રીનું મુખ જોતો નથી, તેથી હમણું રાજકન્યાએ અંદર આવવું નહિ. >> પ્રતિહારીએ કન્યાપાસે જઇને તે હકીક્ત નિવેદન કરી. કન્યાને તરતજ ચાગિનીનાં વાકયો સ્મરણમાં આવ્યા અને તેનું નામ નેત્ર સ્ફ; તેથી તેણુએ ખુશી થઈને તરતજ અંદર પ્રવેશ કર્યો, એટલે મંત્રીએ " સ્ત્રી, સ્ત્રી એમ બેલી એક વસપટ રાજાની આડો ધર્યો. કન્યાએ તેમ કરવાનું કારણ પૂછ. પાથી તે બે -છે અમારા રાજ સીને જોતાં નથી. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust