________________ (41) માટે હું કામદેવની પૂજા કરું છું, પણ હજુ તે વર પ્રાપ્ત થયા નથી. કહ્યું છે કે - મન વાંછિત સુખને લાભ, સર્વ ઈદ્રિયોની શુભ સ્થિતિ, વંતપણું અને નિરેગી દેહ પુણ્ય વિના લભ્ય થતા નથી.” " આવા વિંગનું દુ:ખ મારું હૃદય જ જાણે છે. દિવસ તે સુખે દુ:ખે પારકી વાતો કરવાથી પસાર થાય છે, પણ જેના ઉપર મન આસકત થયું છે તેની પ્રાપ્તિ વિના . વ્યાધિવાળાની જેમ અનુરાગી મનુષ્યની રાત્રિ કેમે કરતાં જતી નથી. વળી હે સખી, આંખમાંથી અશ્રુધારા અને રખલીતપણે ચાલી જાય છે; વળી વિરહાનળથી બળેલા શરીરને શર ઋતુ, શશી, કમલ, ચંદન અને કદલીના પત્રથી નંખાતે પવન પણ સુખકારી થતી નથી, માટે હે સખી, તું ગિની છે તો ધ્યાન વડે જોઇને કહે કે મને મારો પતિ મળશે કે નહિ ? " - ગિની પણ ધ્યાન ધરવાનું ડાળે ઘાલી પ્રફુલ વદને બેલી-તારા મનોરથ સિદ્ધ થયા છે. થોડા વખતમાં તારક પતિને તને મેપ થશે. ' કન્યા-કેવી રીતે થશે તે કહે. ? યોગિની વળી ધ્યાનનું ફળ કરીને બેલી-કામદેવના પ્રાસાદમાં ઘતક્રિડા કરતો જે પુરૂષ તારે તેમાં થોં પ્રવેશ અટકાવશે તે તારે પૂર્વે ભવને વર છે તેમ સમજજે અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust