SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ તે તારી સાથે પાણે ગ્રહણ કરશે. આ પ્રમાણે સાંભળી રનથતી ઘણુંજ હર્ષિત થઈ અને પોતાના નિર્મળ મુક્તાહાર તેને અર્પણ કર્યો. કારણકે “સર્વેદ્રિયને સુખ આપનારૂં, શ્રવણ પ્રિય અને અમૃતના કણિયા જેવું પતિનું નામ સાંભળી નારી શું શું ન આપે ? " તે આ પ્રકારે તે ગિની નવતીની બહુ જ પ્રેમબદ્ધ સખી થઇ, કહ્યું છે કે –“કુટિલ સ્વભાવવાળી અને અસ્થિર દયવાળી એવી નારીને માટે પણ તેના વલભના નામનું પ્રહણ વશીકરણ મંત્ર રૂપ થાય છે. ' એકદા તે યોગિનિ બેલી-4 હવે હું તીર્થોની યાત્રા કરવા જઇશ; યેગીઓએ ધણુ વખત સુધી એક સ્થાને વસવું યોગ્ય નથી. કહ્યું છે કે- પિતાના સ્વજન વર્ગને નજીને જે પાછા બીજા સ્વજન વર્ગ કરે છે તે મૂઢ પાખંડી છે અને તે પોતાને અને પરને સંસારમાં પાડે છે. ) ' કન્યા અથુપાત કરતી બેલીતમારી વિના ખરે. અર એકલા માસ દિવસે કેમ જશે ? ? શિગિની– તું ધીરજ ધર, થાક દિવસમાં તારો ભર્તા તને પ્રાપ્ત થશે. ? કન્યાએ “તમારૂ વચન ફળે અને તે પ્રમાણે થાઓ એમ કહી તેને નમસ્કાર કરીને જવાની રજા આપી. Kસતા તન ના દA , , , P.P. Ac. Gunatnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036480
Book TitleRatnashekhar Ratnavati Katha
Original Sutra AuthorN/A
AuthorJinharshsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1904
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy