________________ ચિવળ ગ્રહ હોય, દિ વધૂઓનું દર્પણ હોય, શ્યામલતાનું "કુસુમ હોય, ત્રણ ભુવન ઉપર વિજય મેળવનાર કામદેવનું - છત્ર હેય, પિંડીભૂત થયેલું શિવનું સ્મિત હય, દેવ નદીનું પુંડરીક કમળ હોય, જે સ્મારૂપ અમૃતની વાવડી હોય, અને તારારૂપ ગાયેના સમૂહમાં વૃષભ હેાય એવો આ ચંદ્ર જયવસ્લિ વર્તિ છે. 2 સખીએ આ પ્રમાણે કહ્યું સતે મેં પણ નેત્રમાં અમૃતને વસાવતા ચંદ્રને જોયે; જોતાં જોતાં તેમાં રહેલા મૃગ પર દ્રષ્ટિ જતાં, “આજ કાલ આવા મૃગને મેં જોયા છે ? એમ સંભારતાં મને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને હું મૂર્ણિત થઈ ગઈ. દાસીએાએ ચંદનાદિ શીતળ વસ્તુઓના ઉપચારથી મને સચેતન કરી. તેઓએ મૂર્છાનું કારણ પૂછતાં મેં વિચાર્યું કે જે કાર્ય સિદ્ધ થઈ શકે તેમ ન હોય તે કહેવું તે મૂર્ખાઇજ છે. કહ્યું છે કે જે કાર્ય અન્યાય સ્વરુપવા હોય અથવા બની શકે તેવું ન હાર તેવું કાર્યો બીજાને કહેવું તે કેવળ ઉદ્વેગને માટેજ થાય છે. ? આમ વિચારી તેઓને મેં જુદાજ ઉત્તર દીધો, પણ મૃગના જીવ ઉપર મારે નેહ બંધાયે, અને 6 તેજ મારો પતિ થાઓ 2 એમ મેં નિશ્ચય કર્યો ત્યારથી મારા વરની પ્રાપ્તિ માટે ચિંતવન કરતા મારા પિતાને પણ મેં નિષેધ કયો છે અને તે વરની પ્રાપ્તિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust