________________ : “ધનના અથીને ધન આપનારે અને કામના અર્થના સર્વ વાંચ્છિત પૂરનાર તેમજ સ્વર્ગને અપવર્ગને સંગમને હેતુભૂત શ્રી જિનેશ્વર ભાષિત ધર્મ છે, તેવો ધર્મ છે તું સર્વ દિવસે ધર્મ કરવાને શકિતવાનું ન હ તે તારે પર્વ તિથિ તે અવશ્ય પાળવી, ? આ પ્રમાણે ઉપદેશ આપે તથા બહુ પ્રકારના આરંભનો ત્યાગ કરવાનો તથા પપઘાદિ વિધિને વિષે રક્ત થવાને પણ ઉપદેશ આપે, તે ઉપરથી શ્રદ્ધાવાનું થયેલા એવા તેણે પર્વ દિવસનું સ્વરૂપ પૂછયું. તેના જવાબમાં મુનિ બોલ્યા- બીજ, અ. ઝમી, એકાદશી, ચતુર્દશી, પૂર્ણિમા અને શ્રુતતિથિ (પંચમી) ઇત્યાદિ પર્વે જિનેશ્વર ભગવાને પુણ્યકાર્ય કરવાને માટે કહેલા છે. એ પર્વના દિવસેને વિષે જે ભવ્ય છે ત૫, નિયમ, શિયળ, દેવપૂજાદિ પુણ્યકરણ કરે છે તે શુભ કર્મને બંધ કરે છે. ' આ પ્રમાણે સાંભળી પેલા કઠીઆરાએ પતિથિએ ધર્મ કરવાનું અંગીકાર કર્યું. તે વખતે ત્યાં આવેલા પેલા મૃગ–મૃગીએ પણ તે સાંભળ્યું. તેથી તેઓ પણ પર્વને દિવસે ચતુર્વિધ આહારનો ત્યાગ કરીને શ્રી રામની રસમીપે બેસી રહેવા લાગ્યા. નમસ્કારમંત્ર પણ તેઓ પિતાના હૃદયમાં શીખ્યા. તે મૃગ-મૃગીને સંજ્ઞા સર્વ હતી, પણ પશુ પણાથી બેલવાની શક્તિ નહોતી. કહ્યું છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust