________________ કન્યા–“ જેને માટે મનમાં સ્નેહ ઉત્પન્ન ન થાય. તેવા પતિને શું કરે ? " યોગિની– તારે સ્નેહ કેની સાથે છે ? કન્યા-પૂર્વ ભવના પતિની સાથે. . ગિની–ધતા પૂર્વ ભવ શી રીતે છે? - - - કન્યા–“ મારો પૂર્વ ભવ સાંભળો અઢાની નજીકના વનમાં એક મૃગ અને મૃગ રહેતા હતા; તેઓ એક બીજા ઉપર બહુ સ્નેહભાવથી વર્તતા હતા. એડદાં દશરથ રાજાના પુત્ર રામચંદ્ર રાજા ત્યજી, સંયમ ગ્રહણ કરી તે વનમાં આવ્યા અને ત્યાં , તપસ્યા કરવા લાગ્યા. તેમના આવવાથી વાંધ, સિંહ. વિગેરે વિકાળ પશુઓ પણ શાંત થઈ ગયા. કહ્યું છે કે “જે સ્થાને ઉત્તમ મુનિરાજ વિહાર કરે તે સ્થાને તેમના પુણ્યને, અત્યંત પ્રસાર થવાથી સર્વ દુરિત ઉપશમી જાય છે અને સવને પરસ્પર વૈિર વિરોધ નાશ પામે છે.” એકદા તે મુનિ મહારાજને એક કાઇ ઊપાડના કઠીરે કહ્યું, “હે મહારાજ, થેડા અક્ષરેમાં મને એ જણ.? શ્રી રામે કહ્યુંधणओ धणथ्थियाणं / कामथ्थीयाणं तु सर्व कामयरो॥ सग्गापंवग्गासंगम / हेउजिणदसिओ धम्मो // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust