________________ પછી ગિનીએ પૂછડું—“હે ભ, તું નરપિણી કેમ થઈ છે ? 9 ' તેમ ફક તેને દુ:ખણી શકે , કન્યા- તે વાતથી છે. કારણ કે તે જેમ છે તેમ છે, જે બીજ હશે તો કઈ દિવસ ફળશે; બાકી તો સૂર નાદેવળમાં અવરજવર કે એડ ૧રથી બુમ ને બીજી બાજુ જવા જેવું હશે તો તે નકામું છે? ચેગિની બેલી–“કેવી રીતે? 9 રાજકન્યા નિ:શ્વાસ નાંખીને બેલી,–“તે એક લખી. વાત છે; પરંતુ કોઈને કહેવાને હું સમર્થ નથી. કારણ કે જે પરદુ:ખની વાત જાણી શકે અને જે દુ:ખને ફેડવા સમર્થ હોય, તેને દુ:ખની વાત કહેવી, બીજાને કહેવાથી શું ફાયદો થાય? વળી પરદુ:ખ સાંભળીને જે પુરૂષ તે દુ:ખી સાથે સમભાવવાળે (દુ:ખી) થાય, અથવા તે દુ:ખને હરણ કરી શકે તેને દુ:ખની વાત કહેવી એગ્ય છે. પણ તમે સધ્યાનના તેજ વડે કરકમળમાં રહેલ મુક્તાફળની માફક સકળ લેકનું સ્વરૂપ જુએ છે, વળી સર્વે લેાકનાં મનનાં વિશ્રામસ્થાન છે અને સર્વ કાર્ય કરવાને સમર્થ છે તેથી હું તમને મારી વાર્તા કહીશ. હે સખિ, હું નરદૃષિણિ નથી પણ વરની અભિલાપિણું છું. પરંતુ મંદ ભાગ્યવાળી હેવાથી વરને પ્રાપ્ત કરી શકતી નથી . " . જોગિની છે જેમાં અનેક ઉત્તમ એવા મનુષ્ય તથા વિદ્યાધર છે એવી આ ભૂમિમાં તને વર મળતા નથી ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust