________________ સહેલાઈએ થાય છે અને વધારે આનંદદાયી-આદિકારક લાગે છે. આ અસાર સંસારમાં દુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી ધાર્મિક કાર્યોમાં જેટલું લક્ષ અપાય તેટલું આપવું તે દૃઢ વિચાર કરવાની ખાસ જરૂર છે: નહિ " જીવ આઠમ પાખી ન ઓળખી, જીવ અ ડેલાં કીધાં 55; " એ શબ્દો જમા તથા ઉધાર બાજુ કોઈ વખત આત્મનિરીક્ષણ કરવાને સમયે અવશ્યમેવ ઉચ્ચારવાનો સમા આવશે. આ સંસારમાં મોહ રાજી જાળ એ શી રીતે ફેલાએલી છે કે તેમાંથી છુટી જ યાનું બહુ મુશ્કેલ છે; તેથી સુનું કર્તવ્ય છે કે પાછળથી પશ્ચાતાપ કરવાનો સમ આવે તે કરતાં પહેલાં જ ચેતવું. પાં કોને કહેવા ? તેનું આરાધન કેવી રીતે કરવું તથા તેથી શું ફળ થાય ? વિગેરેનું વર્ણન આ કથા | Jથકર્તા એ પૃથક પૃ રીતે અનેક સ્થાને આપેલ હોવાથી અવ તે સંબંધી વિશેષ લખવાની જરૂર નથી. .આ નાની સરખો કથામાં પણ તેના કર્તાની ખુબી એવી સરસ છે કે તેમાં સ્થાને સ્થાને પ્રસ્તાવિક શ્લોકો અને ગાથાઓથી તેમજ જુદી જુદી કથાએ થી તેને વિચિત્ર પ્રકારની ચિત્રિત કરેલી છે અને * કથાના નાયક-નાઈ કાને અનેક પ્રકારના ધાનિક ગુણેથી શેખાવા છે: તેમજ વાર્તાનું મંડાણ કર્યા પછી આદિથી અંત સુધી પર્વતથિ શું ? - તેના ફાયદ, તેમાં કરવા 5 કરણ વિગેરે પથફ પૃથક્ રીતે શાસ્ત્રાધાર સાથે જણાવી દીધેલ છે. આ કથાના પ્રથમના કર્તા શ્રી જિન હર્ષસૂરિ છે કે જેઓ વિ. સં. ૧૫૦૨ની સાલમાં વિદ્યમાન હતું ? અને જેમણે આ તથા શિતિ સ્થાનક વિચારામાં સંગ્રહ-એમ બે ગ્રંથો રચેલા છે * . જુઓ જનધર્મનો પ્રાચીન ઈતિહાસ ભાગ 1 લે પૃષ્ટ 39 મું, ..." .. ...... . . .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust '..