________________ વર્તન અને મનને હર હમેશ ઉતર કરવાની ભાવનાએજ શુભ કામને સંચય કરવાને વાસ્તવીક ઉપાય છે. * આ અસાર સંસારમાં પિતાનું તથા કુટુંબનું ભરણ પણ " વિગેરે કરવા માટે દિવસ અને રાત્રિએ અનેક પ્રકારની પાપમય - પ્રવૃત્તિ કરવી પડે છે. નબળાઇથી. મન ઉપર કાબુ રહેતો નથી તેથી, તે ઘણું પાપસ્થાનકો સેવવા દોરે છે. તે સત્ય છે કે આવી રીતે - પાપમય જીંદગી પસાર કરવામાં થોડા પણ એવા દિ સે હોવા જોઈએ કે જેમાં શુભ કર્મ સંચિત કરવા તરફ પ્રવૃત્તિ થાય. આવાં અને એવાં બીજાં કારણોથી સંસારી જીવો ઉપર એકાંત ઉપકાર દષ્ટિથી જોનાર આપણા શાસ્ત્રકારોએ-હંમેશા ધર્મકરણ કરવા ખત છે * નહિ મેળવી શકનાર મનુષ્યો પણ પર્વ દિવસે તો વખત મેળવશે એમ વિચારી પર્વ દિવસનું નિર્માણ કર્યું છે. આ વાત પર્વ તિથિની રે * જરૂરીઆત દેખાડી આપે છે. ' વળી સંસારમાં પેદા થયેલ સર્વ વસ્તુ પ્રત્યેકે ભોગવવી એવો નિયમ છે જ નહિ. જે વસ્તુના ઉપભોગથી પાપ એ છું થાય, વિકારીપણું પણ એવું થાય અને મને સાત્વિક વૃત્તિવાળું રહે તેવી વસ્તુઓ જ અશનમાં વાપરવા વિચાર રાખ.. વધારે પાપ લગાડનારી વસ્તુ ખાવાથી પેટ વધારે ભરાય તેમ નથી; તેથી જે વસ્તુની અનિવાર્ય જરૂરીઆત લાગતી ન હોય અને વધારે અશુભ કર્મ બંધ કરનારી લાગતી હોય તેવી વસ્તુઓ વપરાશમાંથી વર્જવી. . , પર્વ તિથિઓમાં બાહ્યદષ્ટિએ જોતાં પણ એની કઈક ખુબી માલુમ પડે છે કે તે દિવસે તપશ્ચર્યા-નિયમ વિગેરે બીજા દિવસ કરતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust