________________ પ્રસ્તાવના બીર 1 પ્ર. ........... નોના હિતાર્થે પ્રગટ થતા, તેનેજ મેરે ખાતે વિષયના અને તેનાજ એ માં સદા આનંદી રહેતા અમારતરફથી દર માસે પ્રકાશ પામતા " શ્રી જૈન ધર્મ પ્રકાશ ની ભેટ તરીકે આ કથા ગ્રાહકોના હાથમાં સમર્પણ કરતાં અમારૂં હદય હથી ઉલ્લસાયમાન થાય છે. - રાંસારાગ્નિથી બળી જળી રહેલ-પણ મેહનીય કર્મના ઉદયથી વિરક્ત રાવ પ્રાપ્ત નહિ કરી શકનારા પ્રાણીઓને માટે આ પુસ્તક . કેટલું બધું ઉપયોગી છે તે અધિત વાંચ્યા પછી જ સમજાશે. ' * પવેની શી જરૂર છે? સંસારમાં ઉપન્ન થઈ તેમાં . પ્રાપ્ત થયેલ સુખે ન ભેગવવાં તે અયોગ્ય છે. જગતમાં જન્મ લઈ જે જે વસ્તુ નિયંત્રણ કરી છે તે સર્વે ભેગ માટે જ હોવાથી ભેગવવી આવા જુદા જુદા ઘણી જાતના વિચારે જુદી જુદી વ્યક્તિ તરફથી બહાર પડતા દશ્યમાન થાય છે. વિચારવાની અગતા છે કે મનુષ્ય ભવ કેવી રીતે મળે છે ? પૂર્વ ભવમાં કરેલાં પારાવાર શુભ કર્મોને ઉદયથીજ અત્યંત દુર્લભ એ આ મનુષ્ય ભવ - પ્રાપ્ત થયો છે. આપણાથી ઉતરતી પક્તિના પ્રાણીઓ તરફ દૃષ્ટિ ફેંકતાં : એમ માલુમ પડે છે કે વધારે તીવ્ર શુભ કર્મો ઉદય શિવાય મનુષ્ય ભવ પ્રાપ્ત થઈ શકે એમ નથી. આવાં શુભ કામને બંધ ધાર્મિક કાર્યો વડે જ થાય છે. ધર્મ તરક દૃઢ શ્રદ્ધા, તેમાં કહેલ વચનોની નિરપેક્ષ વૃત્તિથી સહણા, તે પ્રમાણે P.P. Ac. Gabhratsasuri M.S. Jun Gun Aaradhak Trust