________________ (29) પછી જીવતે કરીશ.” “અહે? આતે મહા અદૂભુત વાત _છે " એમ વિચારતે તે ઉતાવળે જમી ઉઠયો, પેલી બાઇ એ પણ ત્યારબાદ ઘરમાંથી એક શીશ લાવી તેમાંથી તેના ઉપર અમૃતના છાંટા નાખ્યા, એટલે તે બાળક ચૂલામાંથી પગના ધુધરા ધમધમાવત નીકળે. પેલો માણસ પણ “આ માટે ચમત્કાર છે " એમ ચિંતવતો સો ગ્રામાંતર જવાનું કહી આખે દિવસ પસાર કરી સાયંકાળે તે બાઈને ઘેરજ પાછો આવ્યો અને મને કેાઈ સથવારે મળે નહિ એમ ઉત્તર આપી તેને ત્યાંજ સુતે. મધ્ય રાત્રિએ પેલે અમૃત લઈ હસ્તિનાપુર પાછા આવ્યું. ત્યાં રક્ષક તરીકે રહેલા વરની દૃષ્ટિસમક્ષ તેણે પેલી કન્યાના ચિતાસ્થાન ઉપર અમૃતનું નિક્ષેપન કર્યું, એટલે તેમાંથી તરતજ સાથે બળી ગયેલ પુરૂષ અને કન્યા બંને ઉભાં થયાં, તેટલામાં જે પુરૂષ મંગામાં અસ્થિ નાંખવા ગયો હતો તે પણ આવી પહોંચે, ચારે એકઠા થવાથી તેઓ વચ્ચે કરીથી વિવાદ શરૂ થયે.. પછી સર્વે મળીને ત્યાંના બાલચંદ્ર નામે રાજાની સભામાં ન્યાય કરાવવા ગયા. રાજાએ તે. મને ન્યાય કરવા અનુભવી સંત્રીઓને હુકમ કયાં કહ્યું છે કે* “રણસંગ્રામ પાસે આવી પહોંચે હોય તેવે વખતે, કઈ કાર્યમાં બુદ્ધિ મૂંઝાઈ ગઈ છે ત્યારે અને દુર્ભસનાં વખતમાં જે પુરૂષ તરફ યોગ્ય સલાહ કે મદદ માટે દુષ્ટિ ફેરવીએ તેવા પુરૂષ બહુ વિરલા હેાય છે, " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust