________________ (28) હસ્તિનાપુર નગરમાં સૂર નામે ક્ષત્રિય રહેતાં હતાં, તેને ગંગા નામે પત્ની હતી. તેઓને સુમતિ નામે એક પુત્રીથઈ હતી. તેનું વેવિશાળ તેના પિતા, માતા, મામા અને ભાઈએ જુદે જુદે ઠેકાણે કર્યું. ચારે વર સાથે પરણવા આવ્યા. તેમાંથી સુમતિને કેણ પરણે તેનો વિવાદ ચાલતાં તેઓ વચ્ચે યુદ્ધ થયું. તેમાં પોતાને નિમિત્તે ધણુ માણસોનો ક્ષય પતે જોઈ તે કન્યાએ અગ્નિમાં પ્રવેશ કર્યો. તે સાંભળી ચાર વરમાંથી એક તેની સાથે ચિતામાં પડી બળી મયા; બીજે તેના હાડકાને ગંગામાં ક્ષેપન કરવા ચાલ્યો ત્રીજો તેની ભસ્મ એકઠી કરી સમુદ્રમાં નાંખવા ચાલ્યો અને ચેાથે ત્યાંજ સ્મશાન બેસી રહે તે ભોજન વખતે ચિતા સ્થાને નિત્ય પિંડ મૂકીને જમતે - હવે ત્રીજે વરે જે ભસ્મ લઇને સમુદ્ર તરફ જતો હતો તેણે એકદા કે ગામડામાં કે રાંધનારીના ઘરમાં રસોઈ કરાવી અને પોતે જમવા બેઠે પેલી બાઈ તેને પીરસતી હતી, પરંતુ તેનું બાળક રૂદન કરી કરીને તેને કામ કરવા દેતું નહોતું. તેથી ગુસ્સે થઈને તે બાળકને તેણે અરિનમાં નાંખી દીધું. તે જોઇને પેલા જમવાનું પડયું મૂકી ઉભે થવા લાગ્યો અને " અરે ! પાપિણી! આ કેવું અધર્મ કર્યું ' એમ ગુસ્સામાં છે . તેણુએ કહ્યું-“ભાઈ, તુ શાંતતાથી ભેજન કરવું મારા છોકરાને કેઈપણ પ્રકારે ઈજા આવશે નહિ. કેમકે છોકરાં કેઈને પણ અનિષ્ટ હેતાં નથી. - છોકરાંને માટે માબાપ શું શું નથી કરતા? માટે હું તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust