________________ (27) છે; તેથી તે બને તુલ્ય કિયાવાળા છે અને ક્ષીર નીરની જેમ મળેલા છે. જેમ સિંહ, વાઘ ને હાથી વિગેરે પ્રાણીઓ ધીમે ધીમે વશ થાય છે, નહિ તેને પકડવા જનારને મારી નાંખે છે, તેમ આ અરયત વાયુ પણ ધીમે ધીમે વશ કરવા યોગ્ય છે. તેથી તેને ઘટિત રીતે તજ, ઘટિત રીતે સેવ, અને ઘટિત રીતે બાંધો. એ પ્રમાણે કરવાશી પ્રાણી સિદ્ધિને મેળવે છે. રેચથી વાયુને કાઢવ, પૂરકથી પૂરવો અને કુંભકથી વાયુને ખંભિત કરવો, જેથી સર્વે વ્યાધિ નષ્ટ થઈ જાય. આ પ્રમાણે છીઆલાપમાં એ વખત પસાર કરવા લાગ્યા, . એકદા એકાંતમાં તે કન્યાએ યોગિની વેશવાળા મંત્રી- - ને પૂછ્યું-“તમને આવી યુવાવસ્થામાં વૈરાગ્ય કયાંથી * પ્રાપ્ત થયો?” એગિની બેલી जम्म जरा मरणाणं, ठाणं संसार एव सव्वेसि / वेगिस्स निमित्तं, संजोग विजोग दुहमारओ // ભાવાર્થ–“જન્મ, જરા અને મરણ યુક્ત અને સંગ તથા વિયેગના દુ:ખથી ભરપૂર આ સંસાર સર્વ મનુન વૈરાગ્યનું જ નિમિત્ત છે.” બાકી મારા વૈરાગ્યનું વિશેષ નિમિત્ત આ પ્રમાણે છે - 1 આ બધા શ્લોકો છે, અહીં વૃદ્ધિ થવાના કારણથી લખ્યા ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust