________________ . (26) માંથી બહાર આવેલા છેને સ્વાગત શું પૂછવું?” કન્યા આ ઉત્તર સાંભળી ચકિત થઈ ગઈ અને પૂછ્યું “આપ કયાં રહો ?" યોગિની બેલી--- કાયા પાટણ હંસ જા, ફિરે પવન તલ લીસે પાટણ વસે યોગી, જાણે યોગ વિચારે. કાયારૂપી પાટણ છે, જ્યાં હંસ નામ રાજા છે અને પવનરૂપી કોટવાળ જ્યાં ફર્યા કરે છે, તે પાટણમાં ' યેગી વસે છે અને યોગ સંબંધી વિચાર જાણે છે. " કન્યાએ અહે આતો વેરાગ્યના રંગવાળો છે " એમ જાણી તેને પોતાની પાસે રાખી અને વાતચીત કૌતુકમાં મધ્યાહુનો સમય થયો એટલે ધાનીનું પાત્ર પણ પુરા ચું, બેજન કર્યો પછી નવતીએ અધ્યાત્મ સબંધી પૂછયું, એટલે લેગીની બેલી એકે મહુલી પાંચ જણા હો, છઠે વસે ચંડાળે; નિકાલતાં ન નીકળે, રહે તી કી વિટાલે. કાયા રૂપી મહુલીમાં પાંચ ઇંદ્રિયરૂપ પાંચ જણા રહે છે અને છોમન રૂપી ચંડાળ રહે છે; તે કાઢતાં નીકળતા નથી અને રહીને તેણે બગાડ કર્યો છે, આવા પ્રકારનું મન ધન કરવા યોગ્ય છે, વળી જ્યાં. મન છે ત્યાં મરૂત (વાયુ) છે અને જ્યાં ભરૂત છે ત્યાં મન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust