________________ TT TT TTTTTT (5) વિધાત્રાએ આનું રૂ૫ અનિર્વચનીય બનાવ્યું છે, મમ્મત હસ્તી સરખી જેની ચાલ છે, પહેરેલા રેશમી વસૂથી જે વપ્ર વિભૂષિત જણાય છે, નિવિડ એટલારૂપી પતાકા વડે ભિતી અને લીલાવાળા ઉલ્લાસાયમાન ઉરેજથી સુવર્ણ કુંભવાળી જણાય છે; તેથી જાણે કે આ કામદેવની રાજધાની જ હોય તેવી શોભે છે. પાકા બિંબફળ જેવા જેના અધર છે, ભીતિ પામેલા મૃગના બચ્ચાં જેવાં જેના ચક્ષછે અને પૂર્ણ ચંદ્રમા જેવું જેનું મુખાવ૮ છે એવી આ કન્યા ની ઉપર મારે રાજા મેહુ પાપે એમ્યજ છે, >> કન્યાએ પણ તે અદ્દભુત યોગિનીને જોઈ આસન આપી કુશળ સ્વાગતાદિ પૂછ્યું. ગિની બેલી જરા આવે જોબન ગળે, નિત ઉગમત ભાણ; * બળા કુશળ ન પૂછીએ, દિન દિન દિસે હાણ, " રહમેશ સૂર્યનો ઉદય થતાંજ જરા આવતી જાય છે ને જોબન ગળતું જાય છે, તેથી જ્યાં દિવસે દિવસે હણિક છે ત્યાં હે બાળા! કુશળ પૂછવું જ નહિ.” વળી गर्भावासे महःखं, विशेषानिर्गमेपुनः / જર્માતા બીવાનાં, રાજતં જયં ગર્ભમાં રહેવું તે મહા દુ:ખ છે અને ગર્ભમાંથી બહાર આવવું તે તેથી પણ વધારે કષ્ટકારક છે; માટે ગર્ભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust