________________ (24) થવાનું તથા કામ હોય ત્યારે પિતાને સંભારવાનું કહી યક્ષ પિતાને સ્થાનકે ગયે. " મંત્રી કિલ્લે, ખાઈ અને શ્રેષ્ઠ એવા નગર જાના આવાસથી શાભિત તે શહેરને નિહાળવા લાગ્યા. જ્યાં ભાનુ ના મિત્ર સમાન સુવર્ણ કુંભે જિનમંદિરના શિખરરૂપ સ્થા નને પામીને દડાને પિતાના હાથમાં ગ્રહણ કરી વ્રજરૂપ હ સ્ત વડે સૂર્યની પણ તર્જના કરતા હતા. આકાશસુધી પહોંચે તેવા ઉંચા તાડ મકાન ઉપ૨ ૨હેલા પરાજિનમંદિરના શિખર ઉપર પડતાં ચંદ્ર કિરણને લીધે ઉત્તેજિત થયેલા સ્વર્ણ કું રૂપ દપૅણમાં વગ૨પ્રયાસે પોતાના મુખે જોઈ શકતા હતા, અહે! ત્રણ જગતના લોકોને આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી આ નંગરની શોભા છે. કારણ કે તે નગરમાં ધર્મ સહિત લક્ષ્મી, ન્યાયયુક્ત વહેવાર અને સન્માન પૂર્વક દાન દૃષ્ટિએ પડે છે. આ પ્રમાણે નગરની શેભાને જોતા મંત્રીએ શહેરની નજદીક જઈને યક્ષે આપેલી વિદ્યાવડે જેનાહાથમાં સુવર્ણને દંડ શોભી રહ્યા છે એવો ગિનીને વેષ ધારણ કર્યો પછી ગિની રૂપે મંત્રી વિચિત્ર પ્રકારેથી લોકોના મનને રંજન કરતા કન્યાના અંત:પુરની પાળ પાસે પહોંચો. પ્રતિ હારી પાસે અંદર જવાની રજા મંગાવી. અનુજ્ઞા મળવાથી તે અંદર દાખલ થય અને રતનવતીનું અનુપમ લાવણ્ય ઈ ચકિત થશે. તે મનમાં વિચારવા લાયે- " અહા ! ..1. . દરવાજે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust