________________ (30) ' : વૃદ્ધ અમાત્યે સર્વ હકીકત સાંભળ્યા પછી કહ્યુંઆ સાંભળે, તમારે વાટ ભાંગી નાંખુ છું. જેણે તે કન્યાને છવાડી તેને તેના પિતા તુલ્ય થયો, જે ચિતામાંથી સાથે . જીવતે થયે તે ભાઈ તુલ્ય થયે, જે ગંગામાં અસ્થિક્ષેપન કરવા ગયે હતો તે તેના પુત્ર તુલ્ય થયે; તેથી જેણે ચિત સ્થાનનું રક્ષણ કર્યું તે તેને ભા થવા વ્ય છે. " આ પ્રમાણે તેમના વાદનો નાશ થવાથી તે કન્યક ચતુ પુરૂષ જે રૂપચંદ્ર નામ હતું, તેની સાથે શુભ મુહૂર્ત પરણી. રૂપચં તેને લઈને પિતાને ગામ ગયોતેણી ભાગ વાન હેવાથી તે રૂપચંદ્ર એક ખંડીઓ રાજા હતો તેનો મેટે દેશપતિ થયે કહ્યું છે કે “કેઇ દંપતી પતિના પુણ્યથી, પત્નીના પુણ્યથી અને કઈ બંનેના પુણ્યથી દ્વિવાન થાય છે.” સ્નેહથી તે રાજાએ તેને પટરાણીની પદવી આપી.. * એકદા રૂપચંદ્ર પોતાની વામ બાજુએ તેને બેસાડી ગવાક્ષ ( ખ) માં બેઠેર સતા માતંગ' અને માતંગીના ગીતો સાંભળતો હતો; તે માતંગીના રૂપ ઉપર મહિત થયે રાતો વિચારવા લાગ્યો, 8 . ખરેખરી રીતે જોતાં જન્મ સ્થાન નિર્મળ નથી, વર્ણ પણ . વર્ણનીય નથી, બીજી શોભા ભલે ન હોય પણું શરીર પર લગાડી સતિ જે. કાદવ જેવી લાગે છે એવી કસ્તુરી સર્વ 2 ટેડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust